Gujarati Joke and story

અંબાણી એ જમણવાર રાખ્યું બધા ને એક હોલ માં બેસાડ્યા ૨ રૂપિયા મા જમણવાર …. બધા જમતા હતા ત્યાં તો બીજી જાહેરાત કરી ૧ રૂપિયા મા સાંજનુ જમણવાર બીજા લોકો પણ આવ્યા હોલ ખીચોખીચ …બધા જમતા હતા ત્યાં તો ત્રીજી જાહેરાત કરી ૫૦ પૈસા રાતે જમણવાર….આખુ ગામ આવી ગયું . બધા ખૂબ જમ્યા….ફરીથી જાહેરાત થઈ….સંડાસ જવાના ૧૦૦૧ રૂપિયા…….જીયો


આ વર્ષે ગણપતિ બાપાનુ આગમન અને વિસર્જન બહુ વિશેષ છે 😱કારણ કે ગણપતિ બાપાનુ આગમન TEACHER’S  DAY ના છે અને  વિસર્જન ENGINEER’S  DAY ના છે.🙏🏼🌹🌹   👍🏻: એટલે ગણપતિ બાપા પાંચ સપ્ટેમ્બર ના  શાળામાં (સ્કૂલ માં ) પ્રવેશ કરશે ને પંદર  સપ્ટેમ્બર ના ઈંજિનીયર બનીને પોતાના ઘરે જશે.


જગતમાં ઘણા હસીન ચહેરા છે,પણ

 તારાથી કોઇ ખાસ નથી.

તું દિલમાં મારા રહે છે દોસ્ત, તુજ

 સિવાય દિલમાં કોઈ નો વાસ નથી.

તને મારા દિલ થી વધારે ચાહું છું,કદાચ

 તને એનો અહેસાસ નથી.

ફેસબુક: હું બધાને ઓળખું છું😊🔫

ગૂગલ: મારી પાસે બધી જ માહિતી છે😀😀

ઇન્ટરનેટ: મારા વગર તું કંઇ જ નથી😆😆

ચાર્જર: કોને ચરબી ચડી છે?😆😆😀😀🔫

👌👌👌

કોમ્પ્યુટર ની પરીક્ષા માં પ્રશ્ન પૂછાયો

પ્રોગ્રામ એટલે શું ?

જીગા એ જવાબ લખ્યો

એક કવાટરીયું, સોડા ,સીંગભુજીયા અને ધાબા પર મિત્ર મંડળ ભેગા થાય ઈને પોગ્રામ કેવાય.

પેપર તપાસવા વાળા ‘રેડી’ હતા તે જીગો પાસ થઇ ગયો.

😃😀😜😝


_❛ पूरा बचपन_

_Handwriting सुधारने में गुज़र गया_

_और जिंदगी_

_Keyboard पर बीत रही है ❜_

😔😔

Advertisements